pm modi melony selfie

PM Modi-Melony Selfie: G7 કોન્ફરન્સમાં મોદી-મેલોનીની સેલ્ફીએ મચાવી ધૂમ, આ તસવીર થઈ રહી છે વાયરલ

PM Modi-Melony Selfie: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે પીએમ મોદીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

google news png

દિલ્હી, ૧૫ જૂન: PM Modi-Melony Selfie: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી7 કોન્ફરન્સમાં હાજરી આપીને ઈટાલીથી ભારત પરત ફર્યા છે. આ દરમિયાન પીએમ મોદીની ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

બંને દેશના વડાપ્રધાન સેલ્ફીમાં ખૂબ ખુશ દેખાય છે. ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ સમિટમાં પીએમ મોદીને ભારતીય શૈલીમાં હાથ જોડીને શુભેચ્છા પાઠવી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો