Mumbai atal bridge

Mumbai Atal Setu Bridge: મુંબઈના અટલ સેતુ બ્રિજમાં પડેલી તિરાડને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે

Mumbai Atal Setu Bridge: અટલ સેતુ પર કોઈ તિરાડ નથી: ફડણવીસ

google news png

મુંબઈ, ૨૨ જૂન: Mumbai Atal Setu Bridge: મુંબઈના અટલ સેતુ બ્રિજમાં પડેલી તિરાડને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના દાવા બાદ હવે ભાજપે આના પર પલટવાર કર્યો છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે X પર લખ્યું કે અટલ સેતુમાં કોઈ તિરાડ નથી અને ન તો અટલ સેતુને કોઈ ખતરો છે. આ તસવીર એપ્રોચ રોડની છે. એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટીએ જુઠ્ઠાણાનો સહારો લઈને ‘તિરાડ’નો એક લાંબો પ્લાન બનાવ્યો છે.

આ પણ વાંચો:- Ahmedabad Crime Branch seized liquid drugs: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3.50 કરોડનું લિકિવડ ડ્રગ્સ પકડી પાડયું

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો