Jam Vanthali village: જામનગરના જામ વંથલી ગામે સમાજ જીવનમાં પ્રેરણાદાયી કાર્ય
Jam Vanthali village: પુણ્યતિથિ પર બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કરી મૃતક ને અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૬ જુલાઈ: Jam Vanthali village: જામવંથલી ગામના સ્વ. નાનજીભાઈ લખમણભાઇ મણવરની માસિક પૂણ્યતિથિ નિમિત્તે તેમના જમાઈ અને જામનગર શહેર ભાજપ ઉપાધ્યક્ષ રાજુભાઈ યાદવ અને મણવર પરિવાર દ્વારા જામવંથલી ગામ ખાતે પ્રબુદ્ધ માનવ સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણના સમાજ ઉપયોગી કાર્ય દ્વારા સ્વ. નાનજીભાઈ મણવરને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી….


આ કાર્યક્રમોને સફર બનાવા માટે ગામના (Jam Vanthali village) સરપચ નાથાભાઈ ભરવાડ, પૂર્વ સરપચ ભુરાભાઈ પરમાર, દિલીપભાઈ ગોહિલ, અશોકભાઈ પરમાર. રામજીભાઈ પરમાર, જીતુભાઈ મણવર, રાજુભાઈ મણવર, રાહુલભાઈ મણવર અને સિધાર્થ સોસયલ સોસાયટીના સભ્યો તથા જામવંથલી ગામના લોકો જેહમત ઉઠાવી હતી.
આ પણ વાંચો…vaccination close: આવતી કાલ બુધવારના રોજ વેક્સિનેશનનું કાર્ય બંધ રહેશે, આ છે કારણ- વાંચો વિગત