Jantri Vadharo Mokuf: જંત્રી દરમાં કરાયેલો વધારો હાલ પૂરતો મોકૂફ…

Jantri Vadharo Mokuf: રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી: Jantri Vadharo Mokuf: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો તા.૧૫/૦૪/૨૦૨૩થી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.

તદ્દઅનુસાર, રાજ્યમાં તા. ૦૪/૦૨/૨૦૨૩ના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારા નો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ ૧૫/૦૪/૨૦૨૩ના રોજથી અમલી કરવામાં આવશે.

આ પણ વાંચો: Inauguration of new campus of aljamea tus saifiyah: પ્રધાનમંત્રીએ મુંબઇમાં અલજામિઆ-તુસ-સૈફિયાના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો