L.K. Advani honoured with Bharat Ratna: લાલકૃષ્ણ અડવાણીને રાષ્ટ્રપતિ મૂર્મુ અને પીએમ મોદીએ ઘરે જઇને કર્યા ‘ભારત રત્ન’થી સન્માનિત- જુઓ વીડિયો
L.K. Advani honoured with Bharat Ratna: વડાપ્રધાન મોદીએ એક્સ પર ફોટો શેર કરી લખ્યું, જનસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ અને આધુનિક ભારતને ઘડવામાં તેમની મહત્ત્વની ભૂમિકાએ આપણા ઇતિહાસ પર અમીટ છાપ … Read More