કાતિલ
કાતિલ હવા,
આકાશ વિંધનાર,
શીતળ સંગે!
કાતિલ ઠંડી,
અડે શરીરને જો,
માથાનો ભાર!
જામે બરફ
ધ્રુવ પ્રદેશમાં તો,
આવ્યાં મે’માન!
પક્ષીઓ મળ્યાં
પ્રકૃતિને આંગણે
સાથે જીવતા!
કાતિલ ઠંડી
શીખવે ઘણું બધું
જીવન માટે!

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો