Killer cold: કાતિલ ઠંડી, અડે શરીરને જો…
કાતિલકાતિલ હવા,આકાશ વિંધનાર,શીતળ સંગે! કાતિલ ઠંડી,અડે શરીરને જો,માથાનો ભાર! જામે બરફધ્રુવ પ્રદેશમાં તો,આવ્યાં મે’માન! પક્ષીઓ મળ્યાંપ્રકૃતિને આંગણેસાથે જીવતા! કાતિલ ઠંડીશીખવે ઘણું બધુંજીવન માટે! View this post on Instagram A post … Read More