પ્રજાના પ્રતિનિધિની પ્લાઝમા દાનની અનુકરણીય પહેલ
સ્મીમેર હોસ્પિટલના ૨૫૦મા પ્લાઝમા ડોનર બન્યા ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા સૂરતઃરવિવારઃ- પ્રજાના પ્રતિનિધિ એવા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી..ડી.ઝાલાવાડીયાએ પ્રજાની સેવા કરતા કરતા કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપી અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને નવજીવન … Read More
