રાજકોટમાં કોરોનાના દર્દીઓને મનોવૈજ્ઞાનિક હૂંફ પુરી પાડતી કાઉન્સેલિંગ ટીમ
કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને માનસિક સધિયારો પૂરો પાડવાની સાથે દર્દીઓના પરિજનો અને ડોક્ટર્સ વચ્ચે સેતુરૂપ કાર્ય કરતી કાઉન્સેલર્સ બ્રિગેડ કંટ્રોલરૂમ અને હેલ્પડેસ્ક સેન્ટર દ્વારા દર્દીઓ સાથે વિડીયો કોલિંગ અને જરૂરી સામાનની આપ-લેની સેવા અવિરત ચાલુ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:કોવીડ હોસ્પિટલમાં દાખલ થતા કેટલાક દર્દીઓ જીદ કરે કે મારે ઘરે જ જવું છે, અહીં ગમતું નથી, હું અહીં રહી શકીશ નહીં, અહીં સારવાર લેવી નથી… આવા દર્દીઓ ઘર પરિવારથી દૂર હોઈ … Read More