હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી: ડો.નિલેશભાઈ રાઠોડ
હોમ આઇસોલેટ થતાં વ્યક્તિને કારણે આપણને પણ કોરોના લાગુ પડી જાય એવું નથી, કોરોના અંગે પૂરતી કાળજી રાખવાથી ચોક્ક્સપણે તેના સંક્રમણથી બચી શકાય છે.” ડો.નિલેશભાઈ રાઠોડ,ઓફીસર જિલ્લા એપેડીમિક મેડિકલ રાજકોટ કોઈ પણ … Read More
