Arjun Modhwadia Ramdhun: અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર ખાતે “રામધૂન” કાર્યક્રમમાં આપી હાજરી
Arjun Modhwadia Ramdhun: અર્જુનભાઈ મોઢવાડિયાએ શ્રી રામનામ સંકીર્તન મંદિર, પોરબંદર ખાતે “રામધૂન” કાર્યક્રમમાં હાજરી આપી.

પોરબંદર, 04 એપ્રિલ: Arjun Modhwadia Ramdhun: પોરબંદર થી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીના ઉમ્મીદવાર અર્જુન મોડવાડિયા રામધૂન કાર્યક્રમમાં હાજરી આપી. શ્રી રામનામ સંકીર્તન મંદિર પોરબંદર ખાતે રામધૂનના આયોજન કરવામાં આવ્યું હતું. અર્જુન મોડવાડિયા કાર્યક્રમમાં હાજરી આપી રામધૂનમાં પણ ભાગ લીધો હતો અને રામધૂનમાં લીન થઈ ગયા।
આ પણ વાંચો:- Heat Wave Advisory: ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ભયંકર ગરમી, હીટ સ્ટ્રોકથી બચવા કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
