Egypt’s highest civilian award to PM Modi: પ્રધાનમંત્રી મોદીને ઓર્ડર ઓફ ધ નાઇલથી નવાજવામાં આવ્યા

v: આ એવોર્ડ મેળવનાર પ્રધાનમંત્રી પ્રથમ ભારતીય છે.

દિલ્હી, 25 જૂન: Egypt’s highest civilian award to PM Modi: કૈરોમાં 25 જૂન 2023ના રોજ પ્રેસિડેન્સી ખાતે એક વિશેષ સમારોહમાં, ઇજિપ્તના રાષ્ટ્રપતિ, મહામહિમ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઈજિપ્તનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ એનાયત કર્યો.

Egypt's highest civilian award to PM Modi

પ્રધાનમંત્રીએ ભારતના લોકો વતી સન્માન માટે રાષ્ટ્રપતિ સીસીનો આભાર માન્યો હતો.

આ એવોર્ડ મેળવનાર પ્રધાનમંત્રી પ્રથમ ભારતીય છે.

આ પણ વાંચો:-3 day workshop held at the Statue of Unity: ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો ત્રિદિવસીય વર્કશોપ.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો