train 3

Okha-Varanasi Express: ઓખા-વારાણસી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Okha-Varanasi Express: 2 જાન્યુઆરીની ઓખા-વારાણસી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 31 ડિસમ્બર: Okha-Varanasi Express: ઉત્તર રેલ્વેના લખનૌ ડિવિઝનમાં સ્થિત જંઘાઈ-ફાફા મઉ સેક્શનમાં નોન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે, 2 જાન્યુઆરી, 2025ની ઓખા-વારાણસી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

02.01.2025 ની ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા પ્રયાગરાજ-પ્રયાગરાજ રામબાગ-બનારસ-વારાણસી થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં જંઘાઈ અને ભદોહીનો સમાવેશ થાય છે.

BJ ADVT

મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો