cancel train 2

Trains canceled due to heavy rain: ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનો રદ્દ

Trains canceled due to heavy rain: પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનો 20 જુલાઈએ પણ અસરગ્રસ્ત રહેશે

google news png

રાજકોટ, 19 જુલાઈ: Trains canceled due to heavy rain: પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે કેટલીક વધુ ટ્રેનોને અસર થશે, જેની વિગતો નીચે મુજબ છેઃ

  • ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર સ્પેશિયલ જે 19.07.2024 ના રોજ ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે દોડવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ જે પોરબંદરથી સવારે 5.45 કલાકે ઉપડે છે તે 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર જે રાજકોટથી 16.10 કલાકે ઉપડે છે તે 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ 19.35 કલાકે પોરબંદરથી ઉપડતી ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
  • 19.07.2024ની પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેન (19016) સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર 09549/09550 પોરબંદર-ભાણવડ-પોરબંદર 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
  • ટ્રેન નંબર 09515/09516 પોરબંદર-કાનાલુસ-પોરબંદર 20.07.2024 ના રોજ

આ પણ વાંચો:- Fast Tag new Rules: ફાસ્ટ ટેગ અંગે NHAIનો મોટો નિર્ણય; જો તમે આવી ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો