Covid sandesh:પ્રજાથી માંડીને રાજા સુધી, C.M. થી માંડીને P.M.સુધીના સૌ બનતા પ્રયત્ન કરે છે.પરંતુ કોઈને સફળતા મળતી નથી. ડૉક્ટરો પણ હવે કહે છે કે, હવે ભગવાનના હાથની વાત છે…
ધર્મડેસ્ક, 22 એપ્રિલઃ આજે કોરોના વાયરસની મહામારીથી સૌ પરેશાન છે. પ્રજાથી માંડીને રાજા સુધી, C.M. થી માંડીને P.M.સુધીના સૌ બનતા પ્રયત્ન કરે છે.પરંતુ કોઈને સફળતા મળતી નથી. ડૉક્ટરો પણ હવે કહે છે કે, હવે ભગવાનના હાથની વાત છે…આવા સમયે આ ઉપાધિમાંથી બચવા માટેનો ઉપાય શું છે ? તે જાણો કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીના (Covid sandesh) મુખેથી: આપણી જીવનરુપી નાવ, ભગવાનના હાથમાં……. વીડીયો દ્વારા….
આપ સહુને નમ્ર વિનંતી છે કે, આ વીડીયો શાંત ચિત્તે છેક સુધી નિહાળજો….અને પછી થોડું વિચારજો….અને જીવનમાં પરીવર્તન આવે તેવો પ્રયત્ન કરજો. આપને બીજી વિનંતી એ છે કે, હાલ કોરોના વાયરસની ઉપાધિમાંથી તમારા સગાં – સંબધી અને મિત્રો પણ ઉગરી શકે તે માટે થોડો સમય કાઢીને આ વીડીયોને અવશ્ય તેમના માટે ફોરવર્ડ કરજો.. આ પણ એક મોટી સેવા છે..