pm shiv pooja

PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી નિમિત્તે સૌને પાઠવી શુભેચ્છા

google news png

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

“સૌ દેશવાસીઓને ભગવાન ભોળાનાથને સમર્પિત પાવન-પર્વ મહાશિવરાત્રીની અસીમ શુભેચ્છાઓ. આ દિવ્ય અવસર તમારા સૌ માટે સુખ-સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે, સાથે જ વિકસિત ભારતના સંકલ્પને સુદ્રઢ કરે, એ  જ પ્રાર્થના છે. હર હર મહાદેવ!”

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો