fake

Fact check: જો તમને કોઇ મ્યુકરમાઇક્રોસિસના ઉપચાર માટે આવા નુસ્ખા બતાવે તો ચેતી જજો, એક વાર જરુર વાંચો ઘરેલુ નુસ્ખાની હકીકત

મહત્વની વાત, 25 મેઃFact check: કોરોનાના કહેર બાદ મ્યુકરમાઇક્રોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે. એક તરફ બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના કેસ વધી રહ્યા છે તો સાથે સાથે લોકો નુસ્ખા પણ આપી રહ્યાં છે. હાલ લોકો બ્લેક ફંગસને દૂર કરવા અને મ્યુક્રોમાઇક્રોસિસની સારવાર માટે ફટકડી, હળદર અને સિંધવ મીઠા તથા સરસિયાના તેલનો નુસ્ખો સજેસ્ટ કરી રહ્યા છે. જે ખરેખર અજમાવા જેવો નથી. તાજેતરમાં આ વિષય પર પીઆઇબીએ ફેક્ટ ચેક(Fact check) કર્યું છે.

#PIBFactCheck:એ દાવા કર્યો છે કે આ નુસ્ખાંમા કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તેથી આવા કોઇ નુસ્ખા ન અપનાવવા. આનાખી સ્વાસ્થ્યને લઇ ગંભીર નુકશાન થઇ શકે છે. તેથી ઘરેલુ નુસ્ખા પર વિશ્વાસ ન કરો.

Whatsapp Join Banner Guj

Fact check: હાલની પરિસ્થિતિ એવી છે કે ઘરેલુ નુસ્ખા કે કોઇની વાત સાંભળીને કોઇ જ પ્રકારનુ રિસ્ક લેવાય એવુ નથી. મહેરબાની કરીને જો તમે પણ કોઇ નુસ્ખો અજમાવતા હોય કે કોઇને સલાહ આપતા હોય તો આવુ ન કરવા વિનંતી…

ADVT Dental Titanium

આ પણ વાંચો…

સાનિયા(Sania Mirza) જવાની છે બ્રિટન પણ દીકરાને આ કારણથી નથી મળી રહ્યા વિઝા- વાંચો શું છે મામલો?