CM at GSDMA

Heavy rain forecast in Kutch district: કચ્છ જિલ્લા માં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડા ની આગાહી

Heavy rain forecast in Kutch district: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

google news png

ગાંધીનગર, 29 ઓગસ્ટ: Heavy rain forecast in Kutch district: કચ્છ જિલ્લા માં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડા ની આગાહી ને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે.

જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમણે આ કુદરતી આફત સામે તંત્રની સજજતાની સમીક્ષા કરી .
આ આફત થી લોકો ને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં જોડાયા છે

આ પણ વાંચો:- Vadodara flood updates: વડોદરામાં પૂર બાદ આરોગ્ય, વીજળી, સફાઇ અને માર્ગોના કામોને પ્રાધાન્ય આપવા મુખ્યમંત્રીની તાકીદ

Rakhi Sale 2024 ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો