Ravi Krishi Mohotsav-2024: રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે: મુખ્યમંત્રી
રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો(Ravi Krishi Mohotsav-2024) રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી – કૃષિ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ ખેડૂતનું ભલું … Read More