મનોરંજન, 01 મેઃ Sanjana Galrani Baby bump photo: કન્નડ ફિલ્મ અભિનેત્રી સંજના ગલરાનીએ પોતાના બેબી બમ્પ ફલોન્ટ કરતાં પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સ સાથે શેર કર્યું છે
ડિલીવરીના થોડા દિવસો પહેલાં ફિલ્મ સતાર સંજના ગલરાનીએ પોતાનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં ફિલ્મ અભિનેત્રી પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
સંજનાએ પોતાના બોલ્ડ અંદાજમાં ડ્રેસના કટને ખોલીને બેબી બમ્પ બતાવ્યો જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
સંજનાએ મરૂન કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલાં સંજનાનું નામ સેન્ડલવુડ ડ્ર્ગ્સ કેસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ અભિનેત્રીને પોલીસે કસ્ટડીમાં પણ લીધી હતી.