steven hwg zBsdRTHIIm4 unsplash

Jindagi ek safar: કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું

!! જિંદગી એક સફર !!(Jindagi ek safar)

Jindagi ek safar, Ronak Joshi

Jindagi ek safar: કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું,
જિંદગીના રંગમંચ પર ના જાણે કોણ કોણ તૂટ્યું.

હું બેઠો જ છુ ને ચિંતા ના કર આમ તો સૌ કોઈ બોલ્યું,
જરૂરિયાત પુરી થતા જ સૌ કોઈએ મોઢું ફેરવી આંગણું છોડ્યું.

આપી દિલાસો દિલને દિવસભર ખુબ સમજાવ્યું,
તોપણ ખોટી આશ રાખી એતો જીવનભર તૂટ્યું.

Advertisement

પોતાના પારકા થયા ને પારકા થયા પોતાના,
જિંદગીની આ રમતમાંથી કોણ કોણ છૂટ્યું.

સાથે આવવાનું કહી સૌ કોઈ સ્મશાને છૂટ્યું,
ઉભો થઈ જોયું બધે તો હર કોઈ પાછુ રૂઠ્યું.

આ પણ વાંચો..The Golden Time of playback singers: ‘કભી તન્હાઇઓ મેં હમારી યાદ આયેગી’- શમશાદ, સુધા, કમલ, ઉષા, રુમા, મુબારક

Advertisement
Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *