આજે હાઇકોર્ટમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સુનાવણીઃ ગુજરાત સરકાર(high court ma sarkar ki rajuaat) તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કરી આ રજૂઆત- વાંચો સંપૂર્ણ અહેવાલ
ગાંધીનગર, 12 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ અંગે હાઇકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. જેમાં ગુજરાત સરકાર તરફથી(high court ma sarkar ki rajuaat) એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરી છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઑનલાઇન ભાગ લઇ રહ્યા છે..

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની (high court ma sarkar ki rajuaat)રજૂઆત :
- Remdesivir ઇન્જેક્શન ની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી હોમ isolation થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે…
- ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીર ની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦ હજાર વાયલ મેળવે છે…
- આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ
- રાજય સરકાર(high court ma sarkar ki rajuaat)ના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશન ના ભાવો પણ ઘટાડ્યા છે જેથી સામાન્ય માણસો ને ઈમરજન્સી મા મળી રહે છૈ
- ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુ લન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીગ યોગ્ય રીતે કરે છે
- 141 ખાનગી હોસ્પિટલો ને કોવિડ ડૈઝીગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે
- રાજયમા ગઈકાલ સુધી મા 1262 પથારીઓ ઉપલબ્ધ છે અને નવી 956 વધારી રહ્યા છીએ એટલુ જ નહી કોવીડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ
- રાજયમા ઉપલબ્ધ ઓકસીજન ના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતુ દેશનુ એક માત્ર રાજય ગુજરાત છે આ જથ્થો આરોગ્ય હેતુ માટે હોસ્પિટલો ને ફાળવાય છે.

આ પણ વાંચો….