Shramik Annapurna Yojana: માત્ર રૂ. 5/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન; 19 જિલ્લામાં કુલ 290 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત
Shramik Annapurna Yojana: માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો … Read More