train 7

Anand-Godhra MEMU trains cancelled: આણંદ-ગોધરા મેમુ 14 જૂન થી 30 જૂન સુધી રદ રહેશે

Anand-Godhra MEMU trains cancelled: આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામ ને કારણે 14 જૂન થી 30 જૂન સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.

google news png

રાજકોટ, 13 જૂન: Anand-Godhra MEMU trains cancelled: પશ્ચિમ રેલવે ના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામ ને કારણે બ્લોકને કારણે 14 જૂન થી 30 જૂન સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.

  1. ટ્રેન નંબર 09131 આણંદ – ગોધરા મેમુ ટ્રેન 14 જૂન થી 30 જૂન સુધી રદ રહેશે.
  2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 14 જૂન થી 30 જૂન સુધી રદ રહેશે.
  3. ટ્રેન નંબર 09379 આણંદ – ડાકોર મેમુ ટ્રેન 14 જૂન થી 30 જૂન સુધી રદ રહેશે.
  4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 14 જૂન થી 30 જૂન સુધી રદ રહેશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:

  • ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 20.06.2024 અને 27.06.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગેરતપુર – આણંદ – બાજવા – છાયાપુરી – ગોધરા થઈ ને ચલાવવા માં આવશે.
  • ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 18.06.2024 અને 25.06.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગોધરા – છાયાપુરી – બાજવા – આણંદ – ગેરતપુર થઈ ને ચલાવવા માં આવશે.

આ પણ વાંચો:- Bridge of Forgiveness: વર્ષો વીતી ગયા, અને અનિરુધને તેની ગર્લફ્રેન્ડ મીરાના પ્રેમમાં…..

રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો