CBI arrest of railway officials: રેલવે પરીક્ષામાં લાંચ લેવાના કેસમાં CBIએ રેલવે અધિકારીઓની કરી ધરપકડ
CBI arrest of railway officials: રેલવે વિભાગીય પરીક્ષામાં લાંચ લેવાના કેસમાં સીબીઆઈએ 05 રેલવે અધિકારીઓ (બે IRPS અધિકારીઓ સહિત) અને એક ખાનગી વ્યક્તિ સહિત 06 આરોપીઓની ધરપકડ કરી; દરોડા દરમિયાન … Read More