આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૯૧૫ નવા દર્દીઓ નોંધાયા ૭૪૯ દર્દીઓ સાજા થયા: આરોગ્ય વિભાગ

Gujarat Corona Updete 33 District New 1407

ગાંધીનગર, ૧૪ જુલાઈ ૨૦૨૦
રાજ્યમાં હાલ વેન્ટીલેટર પર કુલ ૭૧ અને સ્ટેબલ ૧૧૦૨૬ કુલ દર્દીઓ છે.