રાજ્યની ખબર આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ના ૯૧૫ નવા દર્દીઓ નોંધાયા ૭૪૯ દર્દીઓ સાજા થયા: આરોગ્ય વિભાગ Input Team July 14, 2020 ગાંધીનગર, ૧૪ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાં હાલ વેન્ટીલેટર પર કુલ ૭૧ અને સ્ટેબલ ૧૧૦૨૬ કુલ દર્દીઓ છે.