Gaushala fire JMC

જામનગર નજીક આવેલી ગૌશાળાના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી.

Jamnagar Gaushala Godown Fire

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૭ નવેમ્બર: જામનગરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગૌશાળામાં આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડ ને જાણ કરી હતી. ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશનોઈ સહિત નો ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ ને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી.

ચાર ફાયર ફાઇટર દ્વારા આગ પર સતત પાણી નો મારો કરી આગ પર કાબુ મેળવવા કવાયત કરવામાં આવી હતી.

whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *