અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ ?

Corona test JMC
ફાઈલ ફોટો

અમદાવાદ, ૨૧ નવેમ્બર: અમદાવાદ શહેરમાં લંબાઇ શકે છે દિવસનો કફૅયુ શ્રી રાજીવ ગુપ્તાએ આપ્યો સંકેત

ગુજરાતમાં કોરોનાએ અચાનક જ માથુ ઉચક્યું છે. દિવાળી બાદથી જ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે 1000 દર્દી નીચે રહેતો કોરોનાનો ગ્રાફ આજે 1500ની પણ પાર પહોંચી ગયો છે.દિલ્હીની ત્રણ ડોક્ટર્સની ટીમ અમદાવાદની મુલાકાતે આવેલા છે

whatsapp banner 1