Attack on girl student: પાટણ જીલ્લામાં સર્જાઈ કલંકિત ઘટના વિદ્યાર્થીનીઓ બની અસુરક્ષિત હેવાનો બન્યા બેખોફ
Attack on girl student: પાટણ જીલ્લામાં સર્જાઈ કલંકિત ઘટના વિદ્યાર્થીનીઓ બની અસુરક્ષિત હેવાનો બન્યા બેખોફ
અમદાવાદ, 23 જુલાઈ: Attack on girl student: પાટણ જીલ્લામાં સર્જાઈ કલંકિત ઘટના વિદ્યાર્થીનીઓ બની અસુરક્ષિત હેવાનો બન્યા બેખોફ પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિની પર ગામના જ એક ઇસમે હુમલો કર્યો હતો .
વિદ્યાર્થિનીને કોઈ વાંક ગુના વગર નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનીત કરી હતી જે બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો આ ઘટનામાં વિદ્યાર્થિનીને ઈજા પહોંચતા તેને પ્રથમ જંગરાલની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
વિદ્યાર્થિનીની બહેન ત્યા આવી જતા આરોપી ફરાર થયો (Attack on girl student) કોઇટા ગામે શુક્રવારે સવારે સામાન્ય વિધાલય ઉ.માં.શાળામાં ધો 10 માં અભ્યાસ કરવા માટે જઇ રહેલી 15 વર્ષીય સગીર વિદ્યાર્થિનીને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીના ઘા માર્યા હતા
આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતા આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ વાગદોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. (સોર્સ: ન્યુજ રીચ)
આ પણ વાંચો..https://gujarati.deshkiaawaz.in/bollywood/actor-deepesh-bhan-passes-away/78597/