જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો. બાબાસાહેબ ને શ્રધાંજલિ અપાઈ.





અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૬ ડિસેમ્બર: સંવિધાન નિર્માતા, ભારત રત્ન બાબા સાહેબ ડો ભીમરાવ આંબેડકરજી ની 64 મા પરિનિર્માણ દિવસ કોટી કોટી વંદન અને ભાવભીની શ્રધાંજલિ ના કાર્યક્રમ મા મંત્રી શ્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી ના શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા મહામંત્રી શ્રી ગોપાલભાઈ સોરઠીયા, વિજયસિંહ જેઠવા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી જામનગર ના મેયર શ્રી હસમુખભાઈ જેઠવા સ્ટેનિગ કમિટી ના ચેરમેન શુભાષભાઈ જોશી નેતા દીવ્યેશ અકબરી શહેર ઉપાધ્યક્ષ વિનોદભાઈ ખીમસૂર્યા મંત્રી શોભનાબેન પઠાણ અનુ મોરચા ના પ્રમુખ હરીશભાઈ ચૌહાણ મહામંત્રી મગનભાઈ શાહ મુકેશભાઈ માતંગ કોર્પોરેટર રેખાબેન ચૌહાણ, રમીલાબેન તથા પ્રભારી સંજય મકવાણા અને ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો અને કાર્યકર્તા ઓ જોડાયા હતા..