Poonam madam Temple

દ્વારકા પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ માં હાજરી આપતા સાંસદ પૂનમબેન માડમ

MP Poonamban Madam attending Dwarka Pran Pratishtha Mohatsav

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૬ ડિસેમ્બર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં, શ્રી સિદ્ધનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા-યજ્ઞ મહોત્સવમાં સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહી, આ સદકાર્ય માટે નિમિત નકુમ પરિવારને બિરદાવવા માં આવ્યો હતો, તેવો દ્વારા ધર્મોત્સવમાં સૌને શુભકામનાઓ પાઠવી તેવો એ ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવની સૌ ઉપર અસીમ કૃપા રહે તેવી પ્રાર્થના સાંસદ પૂનમબેન દ્વારા કરવામાં આવી હતી

Poonam madam Temple 2 edited
whatsapp banner 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *