JCR entertainment world: જામનગરમાં ડ્રાઇવરના પુત્ર એ કર્યું પિતાનું સ્વપ્ન સાકાર જાણો શુ કર્યું….
JCR entertainment world: વર્લ્ડ બેસ્ટ પ્રોજેક્ટર સાથે જામનગરનું સૌ પ્રથમ ડ્રાઇવ ઇન સિનેમા નો થયો પ્રારંભ
અહેવાલ: જગત રાવલ
જામનગર,૧૮ ઓગસ્ટ: JCR entertainment world: ICR Cinema જેના નામ મોજ જામનગર નું હ્રદય સમાયેલું છે. જામનગર ટ્રાન્સપપોર્ટ ના જનેતા રમણિકલાલ રણછોડદાસ ભદ્રા જેમણે એક ડ્રાઇવર થી જીંદગીની શરૂઆત કરી, શૂન્ય માંથી સર્જન કર્યું ને JCR ગ્રુપ ની રચના સુધી પહોંચ્યા, તેમનું એક સપનું કે જાનાગરને કૈંક આપવું. તે સપનું તેમના દીકરા ઇલેશભાઈ ભદ્રાએ સાકાર કર્યું.
આ વિરાસતને સફળતાના શિખરે ટોય ના સ્થાને લઈ જવાની નેમ સાથે મેનેજીંગ ડાઇરેક્ટર ઇલેશભાઈ ભદ્રા તથા પ્રેસીડેન્ટ ભાર્ગવ જોષી એ JCR ENTERTAINMENT WORLD ની રચના કરી. રમણિકભાઈ ની ત્રીજી પેઢી મનન ઈલેશ ભદ્રા છે જેઓ ડાઇરેક્ટર ઓપરેશન છે તેમણે આ રચના ને આધુનિકરણ સાથે આગળ ધપાવ્યું છે. JCR ENTERTAINMENT WORLD ના પ્રથમ ચરણમાં FERN RESIDANCY JAMNAGAR ની શરૂઆત કરી જેમાં 52 અલ્ટ્રા મોર્ડન રૂમ, લગ્ન તથા અન્ય પ્રસંગો માટે ભવ્ય બૅન્કવેટ અને ફાઇન ડાઈન રેસ્ટોરન્ટ આવેલ છે જેનો લાભ જામનગર ની જનતા ખૂબ આનંદ અને ઉત્સાહ થી લઈ રહી છે. બીજા ચરણમાં યુવાનો ને ધ્યાનમાં રાખી, sports activities ને પ્રોત્સાહન આપવા GOKART MOTOR SPORTS ની શરૂઆત કરી જે નો લાભ યુવા પેઢી જોરશોર ને આનંદ ઉલહાસ લઈ રહી છે.

JCR entertainment world: ત્રીજા ચરણ માં ડ્રાઇવ ઇન સિનેમાની શરૂઆત 17/8/21, દશામાંના પવિત્ર જાગરણ ને દિવસથી કરી રહ્યા છીએ. પ્રથમ મૂવી એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ હેલારો થી શરૂઆત થઈ રહી છે.આ ડ્રાઇવ ઇન સિનેમા દેશ નું સર્વ પ્રથમ સિમેમાં છે જેમાં વર્લ્ડ બેસ્ટ LASER PROJECTOR લાગેલ છે. સાઉન્ડ સીસ્ટમ અમેરિકા થી આયાત કરેલ છે જેનો અનુભવ જ અલ્હાદક છે. કૈંક નવુજ પીરસવાની કોશિશ કરી છે. ડ્રાઈવ ઇન સિનેમામાં પ્રેક્ષકો માટે ફૂડ ઝોન ઊભું કરવા માં આવ્યું છે.
આ પણ વાંચો…
JCR ગ્રુપ ના ડાયરેક્ટર ટીમ દ્વારા સરકાર ના પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત ઇલેક્ટ્રિક વાહન ના વપરાશ ના પ્રયાસ ને સફળ બનવાવા માટે વ્હીલર તથા ફોર વ્હીલર વાહન ને ચાર્જ કરવા માટે ના ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જે ગુજરાત લેવલ નું પ્રથમ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે. હવે પછી ના ચરણ માં PVR mutileplex સિને તથા GAMEX GAMING ઝોન ખુલ્લા મુકવામાં આવશે.
આ મહાયજ્ઞ માં ભાનુશાળી જ્ઞાતિ તથા જામનગર ની સમગ્ર જનતા નો ખુબજ સાથ અને સહકાર પ્રાપ્ત થયેલ છે. આપ સૌના મનોરંજન મા જ JCR ENTERTAINMENT WORLD ની રચના કરેલ છે.

