રાજ્યની ખબર “ભારત બંધ આંદોલન”ને સ્વૈચ્છીક સર્મથન આપવા વિનંતી કરવા અમરેલીની બજારમાં નીકળ્યા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી. By Admin December 8, 2020 અમરેલી.૦૮ ડિસેમ્બર: ભારતભરનાં ખેડૂત સંગઠનો દ્વારા કાળા કાયદાઓ પરત ખેંચવા “8” ડિસેમ્બરના રોજ આપેલા “ભારત બંધ આંદોલન”ને સ્વૈચ્છીક સર્મથન આપવા વિનંતી કરવા અમરેલીની બજારમાં નીકળ્યા વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી.