Paris Olympic players met the PM

Paris Olympic players met the PM: પેરિસ ઓલિમ્પિકમાં ગયેલો દરેક ખેલાડી ચેમ્પિયન છેઃ પ્રધાનમંત્રી

Paris Olympic players met the PM: પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ટુકડી સાથે વાતચીત કરી

google news png

દિલ્હી, 15 ઓગસ્ટ: Paris Olympic players met the PM: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાર્તાલાપ કર્યો. નવી દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરતી વખતે,  પ્રધાનમંત્રી મોદીએ રમતગમતના તેમના અનુભવો સાંભળ્યા અને રમતના ક્ષેત્રમાં તેમના પરાક્રમની પ્રશંસા કરી.

આ પણ વાંચો:- 78th Independence Day celebrated on Rajkot Railway Division: રાજકોટ રેલવે ડિવિઝનમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને ઉચ્ચ-ગુણવત્તાવાળી રમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે તેની ખાતરી કરશે.

Rakhi Sale 2024 ads

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમા, પ્રધાનમંત્રીએ કહ્યું;

“પેરિસ ઓલિમ્પિકમાં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ભારતીય ટુકડી સાથે વાતચીત કરીને આનંદ થયો. રમતોમાંથી તેમના અનુભવો સાંભળ્યા અને રમત ક્ષેત્રે તેમના પરાક્રમની પ્રશંસા કરી.

“પેરિસ ગયેલા દરેક ખેલાડી ચેમ્પિયન છે. ભારત સરકાર રમતગમતને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને એ સુનિશ્ચિત કરશે કે ઉચ્ચ-ગુણવત્તાવાળી રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવે.”

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો