pat cummins

Pat Cummins in IPL 2024: આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પેટ કમિંસ, આ ટીમે 20 કરોડથી વધુમાં ખરીદ્યો

Pat Cummins in IPL 2024: પેટ કમિંસને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.80 કરોડમાં ખરીદ્યો

ખેલ ડેસ્ક, 19 ડિસેમ્બરઃ Pat Cummins in IPL 2024: આઈપીએલ 2024 માટે આજે દુબઈમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસે ઇતિહાસ સર્જ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે પેટ કમિંસને 20.80 કરોડમાં ખરીદ્યો છે. આની સાથે જ કમિંસ આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘા ખેલાડી બની ગયો છે.

જણાવી દઈએ કે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને વિરાટ કોહલીની આરસીબીએ કમિંસને ખરીદવા માટે દાવ લગાવ્યો હતો. જોતા જ જોતા આ દાવ 20 કરોડના પાર પહોંચી ગયો. અંતે હૈદરાબાદે મોટી બોલી લગાવી તેને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો છે.

આ પણ વાંચો… Pre-Vibrant Summit: ગુજરાત ટુરિઝમની પ્રી-વાઈબ્રન્ટ સમિટે કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો