2nd Navratri-23: બીજું નોરતું; બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે.

2nd Navratri-23: બીજું નોરતું અને નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી. … Read More