9 Supreme Court Judges Take Oath: આજે સુપ્રીમ કોર્ટમાં 9 જજોએ એક સાથે શપથ લીધા, ગુજરાત હાઈકોર્ટના બે જજ પણ સામેલ
9 Supreme Court Judges Take Oath: સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે 9 જજોએ એક સાથે શપથ લીધી. જેમાં 3 મહિલા જજ પણ સામેલ છે નવી દિલ્હી, … Read More
