ADI 75th Constitution Day: અમદાવાદ મંડળ માં 75 મો “સંવિધાન દિવસ” ઉત્સાહભેર મનાવવામાં આવ્યો

અમદાવાદ, 26 નવેમ્બર: ADI 75th Constitution Day: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં 26મી નવેમ્બર 2024ના રોજ 75મો સંવિધાન દિવસ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક સુધીરકુમાર શર્માએ મંડળ … Read More