Ahmedabad-Tiruchirappalli Train: અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવ્યા
અમદાવાદ, 22 ઓગસ્ટ: Ahmedabad-Tiruchirappalli Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના કુલ 8 ફેરા સ્પેશિયલ ભાડા પર લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેની વિગતો નીચે મુજબ … Read More
