Alaska earthquake: અમેરિકામાં ભૂકંપના આંચકાથી ભયનો માહોલ, ભૂકંપ પછી દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ!
Alaska earthquake: યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર ઓછામાં ઓછા બીજા 2 ભૂકંપના આંચકા નોંધાયા હતા, જેની તીવ્રતા 6.2 અને 5.6 હતી અલાસ્કા, 30 જુલાઇઃ Alaska earthquake: અમેરિકાના અલાસ્કા પેનિન્સુલામાં … Read More