Gujarat Rain Updates: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર; ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ

Gujarat Rain Updates: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર જિલ્લામાં સરેરાશ ૮ ઇંચથી વધુ … Read More