Rajkot DRM: અનિલકુમાર જૈને રાજકોટ ડિવિઝન ના ડીઆરએમ તરીકે નો કાર્યભાર સંભાળ્યો.

રાજકોટ, ૧૧ ઓગસ્ટ: Rajkot DRM: અનિલકુમાર જૈને રાજકોટ ડિવિઝનના ડીઆરએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, ડિવિઝનલ રેલવે મેનેજર, રાજકોટનો કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ જયપુરમાં મુખ્ય વિદ્યુત વિતરણ ઇજનેર તરીકે કાર્યરત હતા. … Read More