The Real Hero. . દાંતા ના વતની ફૌજી દેશની સેવા કરી પરત ફરેલા નિવૃત્ત જનાવનું દાંતામાં સ્વાગત કરાયું

The Real Hero: ગામના લોકો માટે આ પ્રથમવાર ગામનો ફૌજી હેમખેમ પરત ફરતો હોવાથી ગામની કુંવારીકાઓ દ્વારા શ્રીફળ બેડુ લઈ સામૈયું કરવામાં આવ્યું હતું અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૭ ઓગસ્ટ: … Read More