પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકો(Teachers)ની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇઃ રાજ્ય ગૃહમંત્રી

વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ માટે લેવાયો નિર્ણય ગાંધીનગર, 22 મેઃTeachers: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકો(Teachers)નો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા … Read More