Ambaji Security: આજે અંબાજી મંદિર માં બૉમ્બ ડીટેકટીવ ડિસ્પોઝલ ટિમ તેમજ ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ; શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૫ સપ્ટેમ્બર: Ambaji Security: શક્તિપીઠ અંબાજી માં ભાદરવીપૂનમ નો મેળો મુલવતી રાખ્યા બાદ પગપાળા આવતા યાત્રિકો માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રખાયા છે ને મોટી સંખ્યા … Read More