Bomb blast in Bhagalpur: બિહાર ખાતે બોમ્બ બ્લાસ્ટમાં 7 લોકોના મોત, 5 લોકોની હાલત ગંભીર- વાંચો વિગત

Bomb blast in Bhagalpur: તતારપુર પોલીસ ક્ષેત્રના કાજવલીચક યતીમખાના પાસે ભીષણ બ્લાસ્ટ થયા બાદ સાત લોકોના મોત થઈ ગયા ભાગલપુર, 04 માર્ચઃ Bomb blast in Bhagalpur: બિહારના ભાગલપુરમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb blast … Read More