CM Somnath Pooja: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા
સોમનાથ, 21 નવેમ્બર: CM Somnath Pooja: રાજ્ય સરકારની ૧૧ મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી … Read More