Letter to education minister: પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા સ્વચ્છતાના કે અન્ય નાના કામ કરવા એ કેળવણીનો ભાગ ગણવવા માંગ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૫ ડિસેમ્બરઃ Letter to education minister: રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકની સાથે વિદ્યાર્થીઓ ક્યારેક શાળા સફાઈ તેમજ અન્ય નાના નાના કામ કરતા હોય , વિદ્યાર્થી ઓ … Read More