કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે:પરેશ ધાનાણી
પ્રવર્તમાન કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે કાયદો લાવવાની સરકારને જરૂર પડી આજે રાજ્યમાં રક્ષકમાં જ કેટલાક ભક્ષક છે … Read More